Anushka Sharma, Disha Patani સહિત આ માનુનીઓનો બૉલિવૂડમાં વાગે છે ડંકો
By Sanket Parekh
06, Jan 2023 05:50 PM
gujaratijagran.com
અનુષ્કા ઉત્તર પ્રદેશના અયોધ્યા સાથે સંકળાયેલી છે, જે બૉલિવૂડની ટૉપ એક્ટ્રેસ પૈકીની એક છે
પોતાના પરફેક્ટ ફિગર અને બોલ્ડનેસ માટે ચર્ચામાં રહેનારી દિશા પટાની ઉત્તર પ્રદેશના બરેલીના છે
મિસ યુનિવર્સ લારા દત્તાનો જન્મ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં થયો હતો. એક્ટ્રેસે 2003માં આવેલી 'અંદાજ' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતુ.
2008માં આવેલી જન્નતથી બૉલિવૂડ ડેબ્યૂ કરનાર સોનલ ચૌહાણ ઉત્તર પ્રદેશના બુલંદશહરની છે.
સલામ વેન્કી ફેમ એક્ટ્રેસ અહાના કુમરા પણ ઉત્તર પ્રદેશના લખનઉથી છે. 2009થી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ અહાનાએ ફિલ્મ, ટીવી શૉ અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.
2003માં તુઝે મેરી કસમથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનારી શ્રીયા સરનનો જન્મ 1982માં હાલ ઉત્તરાખંડમાં આવેલા હરિદ્વારમાં થયો હતો.
પોતાની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી શ્વેતા તિવારી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવનારી પૂજા બત્રાએ 1997માં આવેલી ફિલ્મ વિરાસતથી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ.
32 વર્ષની અર્ચના ગુપ્તાનો જન્મ આગરામાં થયો છે. જે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
જોયાએ 1997માં આવેલી ફિલ્મ
Evergreen Beauty: 53 વર્ષની ઉંમરે Bhagyashreeએ વેસ્ટર્ન લુકમાં મહેફિલ લૂંટી
Explore More