Evergreen Beauty: 53 વર્ષની ઉંમરે Bhagyashreeએ વેસ્ટર્ન લુકમાં મહેફિલ લૂંટી


By Manan Vaya06, Jan 2023 05:00 PMgujaratijagran.com

વેકેશન મનાવી રહેલી ભાગ્યશ્રીનો આ ફૂલ સ્લીવ્સ શોર્ટ ડ્રેસ લુક પરફેક્ટ છે

વિન્ટર્સમાં જિન્સ, ટોપ, બ્લેઝર સહિત મફલર લુક તમને સ્ટાઈલિશ બનાવશે

એક્ટ્રેસનો આ શોર્ટ કોટન ડ્રેસ પણ ક્લાસી લાગી રહ્યો છે

ભાગ્યશ્રીનો આ ઈન્ડો વેસ્ટર્ન લુક પણ બહુ ટ્રેન્ડ થઈ રહ્યો છે

ડિવા આ બ્લેક અને વ્હાઇટ સ્કર્ટ ટોપમાં આગ લગાવી રહી છે

એક્ટ્રેસ આ સિમ્પલ જિન્સ ટોપમાં પણ ક્યૂટ લાગી રહી છે &

આવી જ અન્ય સ્ટોરી જોવા માટે

રોજ પોતાને આપો માત્ર 10 મિનિટ, થશે પેટની ચરબી દૂર