રોજ પોતાને આપો માત્ર 10 મિનિટ, થશે પેટની ચરબી દૂર
By Jagran Gujarati
06, Jan 2023 04:51 PM
gujaratijagran.com
પેટની ચરબીએ તમારા લુક બગાડ્યો છે? તો તેને ઓછી કરવા માટે રોજની ફક્ત 10 મિનિટ માટે ઘરે &જ કરો આ પાંચ કસરતો.
પેટની ચરબી તમારા લુકને બગાડે છે, તેને ઘટાડવી ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આ કસરતો પેટના સ્નાયુઓને ઘટાડીને આ ભાગની ચરબી ઘટાડી શકે છે.
લેગ રેઝ
- 2-3 સેકન્ડ સુધી રાખીને પગને ઉપર તરફ ખસેડો.
ફ્લટર કિક્સ
- પછી ફ્લટર કિક મોશન બનાવવા માટે પગની સ્થિતિને સ્વિચ કરો
લેગ ઇંચ અને આઉટ
- ઘીમે ઘીમે પગને બહારની તરફ લંબાઓ અને તેમની છાતી તરફ પાછા લાવો.
લેગ ઇંચ અને આઉટ
Tara Sutariaએ બ્લેક બ્રૉલેટ અને લુઝ પેન્ટમાં શેર કરી બોલ્ડ તસવીરો
Explore More