Tara Sutariaએ બ્લેક બ્રૉલેટ અને લુઝ પેન્ટમાં શેર કરી બોલ્ડ તસવીરો
By Sanket Parekh
06, Jan 2023 04:40 PM
gujaratijagran.com
તારા પોતાના આ સ્ટાઈલિશ લુકમાં સિજલિંગ પોઝ આપતી જોઈ શકાય છે
છૂટા વાળ સાથે જોવા મળી રહેલી એક્ટ્રેસે બ્લેક કલરની બ્રૉલેટ અને લૂઝ પેન્ટ પહેર્યું છે
હૉટનેસ મામલે તારાનો કોઈ જવાબ નથી. આ તસવીરમાં તે ઑફ શૉલ્ડર ડ્રેસ પહેરીને હૉટ લાગી રહી છે
એક્ટ્રેસે બ્લેક કલરનો શાઈની કોટ-પેન્ટ અને બ્રાલેટમાં કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે
મરાઠી એક્ટ્રેસ છાશવારે પોતાના હોટ લુક્સને લઈને સોશિયલ મીડિયામાં આગ લગાવે છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
આ ટિપ્સથી ઘરેજ બનાવો બજાર જેવી ક્રિસ્પી પાણીપૂરી
Explore More