Dams in Gujarat: ગુજરાતમાં સૌથી મોટા અને પ્રખ્યાત ડેમ કેટલા છે, જાણો


By Vanraj Dabhi30, Jul 2024 06:02 PMgujaratijagran.com

સરદાર સરોવર ડેમ

સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામાં આવેલ છે.

સિંધરોટ ચેકડેમ

સિંધરોટ ચેકડેમ મહીસાગર નદીના કાંઠે આવેલ છે.

ધરોઈ ડેમ

ધરોઈ ડેમ મહેસાણા જિલ્લાના ધરોઈ ગામ નજીક આવેલ છે.

ન્યારી ડેમ

રાજકોટની સીમડે ન્યારી ડેમ આવેલ છે.

રણજીતસાગર ડેમ

જામનગર શહેરમાં રણજીતસાગર ડેમ આવેલ છે.

કરાઈ ડેમ

કરાઈ ડેમ ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલ છે.

કમલેશ્વર ડેમ

જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકામાં ગીર જંગલની વચ્ચે કમલેશ્વર ડેમ આવેલ છે.

વેલિંગ્ટન ડેમ

જૂનાગઢ શહેરનાં પૂર્વ ભાગમાં દાતારની ટેકરીઓની તળેટીમાં અને કાળવો નદી પર બાંધવામાં આવેલો બંધ છે.

સંત સરોવર ડેમ

સંત સરોવર ડેમ ગાંધીનગર જિલ્લામાં આવેલ છે.

ધોળીધજા ડેમ

સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો છે.

Places in Ambaji: અંબાજીમાં જોવાલાયક સ્થળો