Places in Ambaji: અંબાજીમાં જોવાલાયક સ્થળો


By Vanraj Dabhi30, Jul 2024 04:58 PMgujaratijagran.com

અંબાજી મંદિર

ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક મંદિરો પૈકીનું એક અંબાજી મંદિર છે.

માંગલ્ય વન

માંગલ્ય વન ખેડબ્રહ્મા હાઇવે પર અંબાજી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર કૈલાશ ટેકરી નામની ટેકરી પર સ્થિત છે.

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય

બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે.

માનસરોવર

અંબાજી મંદિરની બાજુમાં માનસરોવર આવેલું છે.

કોટેશ્વર

કોટેશ્વર પશ્ચિમ ગુજરાતના કચ્છ પ્રદેશમાં એક નાનો ભાગ છે જ્યાં એક પ્રાચીન શિવ મંદિર અને નારાયણ સરોવર તીર્થસ્થાન છે.

કામાક્ષી મંદિર

અંબાજી નજીક ચીકલા ખાતે કામાક્ષી મંદિર આવેલ છે.

કૈલાસ સનસેટ પોઈન્ટ

કૈલાશ ટેકરીની ટોચ પર સ્થિત કૈલાશ ટેકરી સનસેટ પોઈન્ટ, ખેડબ્રહ્મા હાઇવે પર અંબાજી માતાના મંદિરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલ છે.

ગબ્બર અંબાજી મંદિર

દંતકથા અનુસાર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની બોર્ડરે આ ટેકરી પર માં અંબાજીનું મંદિર આવેલ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જોવાલાયક સ્થળોની યાદી