સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ટેકરીઓની સુંદર દૃશ્ય તમને તમને આનંદ આપશે.
આ ડેમ નર્મદા નદીના કિનારે આવ્યો છે, જ્યાંથી તમે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મનોહર દૃશ્ય જોઈ શકો છો.
આ સ્થળને વેલી ઓફ ફ્લાવર્સ ભારત વન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે નર્મદા નદીના કિનારે 24 એકર જમીનમાં ફેલાયેલું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેક્ટસ ગાર્ડન આવેલું છે. બગીચામાં 25 એકર ખુલ્લી જમીનમાં ફેલાયેલ કેક્ટસની 450 પ્રજાતિઓ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા નદીના કિનારે આવેલું બટરફ્લાય ગાર્ડન અનોખો બગીચો છે.
તમે તમારા બાળકો સાથે બહાર ફરવા ગયા હોવ તો આ સ્થળ તમારો સમય અને પૈસા વસુલ કરી દેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક સ્થિત ડીનો ટ્રેઇલ તમને જુરાસિક સમયગાળાના ડાયનાસોરના અવશેષોનો સાહસિક અનુભવ આપે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ બગીચો ગુજરાતની અંધકારમાં વિકસતી સંસ્કૃતિને પ્રકાશિત કરે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો ઝરવાણી વોટરફોલ તમારા ફરવા માટેનું સુંદર સ્થળ છે.
આ સ્થળ સરદાર સરોવર ડેમની નજીક નર્મદા નદીના કિનારે આવેલું છે.
આ સંરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિવિધતા છે અને તેની વચ્ચે પ્રખ્યાત ધોધ ઝરવારી પણ આવેલું છે.
રાજવંત પેલેસ રિસોર્ટએ 1915માં મહારાજા વિજય સિંહજી માટે વિકસાવવામાં આવેલા 7 એકરના વિજયરાજ શાહી નિવાસ સંકુલનો એક ભાગ છે.
ગરુડેશ્વરમાં આવેલું પવિત્ર ગરુડેશ્વર દત્ત મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર એક કલાકના અંતરે છે.
આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લગભગ 60KM દૂર પોઇચા ગામમાં નર્મદા નદીના કિનારે આવેલું છે.