સપ્ટેમ્બરમાં ગુજરાત પ્રવાસે જવાનું વિચરતા હોવ તો તમે પરિવાર સાથે આ સુંદર બીચોની વિઝીટ કરી શકો છો.
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં વલસાડ જિલ્લામાં આવેલા ગુજરાતનો ઐતિહાસિક દાંડી બીચ છે.
દીવના મુખ્ય શહેરથી લગભગ 15 કિમી દૂર ઘોઘલા ગામમાં આ બીચ આવેલ છે, જે એક લોકપ્રિય પર્યટક સ્થળ.
ગુજરાતના દક્ષિણમાં વિસ્તારમાં આવેલા વલસાડ જિલ્લામાં તિથલ બીચ આવેલ છે.
આ બીચ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે.
ગુજરાતમાં સુરત નજીક આવેલ દરિયાકિનારાને સુંવાલી બીચ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં દરિયાકિનારે આવેલ ડુમસ ગામ છે, જ્યાં સાંજના સમયે સૂર્યાસ્તના સમયે ડુમસ દરિયાકિનારે ફરવાનો અનેરો આનંદ છે.
ગુજરાતમાં દ્વારકા શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર આ બીચ આવેલ છે, જે ખૂબ જ સુંદર બીચ છે.
ગુજરાતમાં પોરબંદરના દરિયા કિનારાની ચોપાટી અને માધવપુર બીચ સુંદર અને રમણિય છે.
ગુજરાતમાં જામનગરના જોડિયા ખાતે આવેલ બાલાચડી બીચ ખૂબ જ રમણીય અને નેચરલ બીચ છે.