સપ્ટેમ્બર મહિનામાં પરિવાર સાથે ફરવાનો પ્લાન કરતા હોવ તો તમે આ સુંદર હિલ સ્ટેશનોની મુલાકાત લઈ શકો છો.
સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક પ્રવાસન સ્થળ છે.
ગુજરાતના ધરમપુર જિલ્લામાં આવેલું વિલ્સન હિલ્સ એક નાનું પરંતુ નયનરમ્ય હિલ સ્ટેશનોમાંનું એક છે.
ડોન હિલ સ્ટેશન એ ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે. તે ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે.
પાવાગઢ ગુજરાતના સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે. તે વડોદરાથી લગભગ 46 કિમી દૂર આવેલું છે અને તેની ઊંચાઈ લગભગ 822 મીટર છે.
ગુજરાતના જૂનાગઢ જીલ્લામાં આવેલ સુંદર હિલ સ્ટેશનની મુલાકાત તમે પરિવાર સાથે કરી શકો છો.
ગુજરાત સિવાય આસપાસના રાજ્યમાં ફરવા માટે તમે લોનાવાલા, માથેરાન, માઉન્ટ આબુ, ખંડાલા, મહાબળેશ્વર, જવાહર વગેરે ફરવા માટે બેસ્ટ છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.