ભારતમાં હનીમૂન માટે સૌથી રોમાન્ટિક બીચ ડેસ્ટિનેશન, ગોવા-કેરળને પણ ભૂલી જશો


By Sanket Parekh15, Apr 2023 01:51 PMgujaratijagran.com

ગોકરના

હનીમૂન માટે ગોવા નહીં, પરંતુ આ વખતે કર્ણાટકના ગોકરના બીચ પર જઈ આવો.

તારકર્લી

મહારાષ્ટ્રનું તારકર્લી સુંદર અને મનોરમ્ય સ્થળ પૈકીનું એક છે. જે હનીમૂન માટે પણ બેસ્ટ છે

લક્ષદ્વીપ

હનીમૂનની સાથે-સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ લક્ષદ્વીપ બેસ્ટ ઑપ્શન છે.

આંદામાન

ભીડભાડ વાળી જગ્યાથી દૂર આંદામાન એક બેસ્ટ ઑપ્શન છે.

કન્યાકુમારી

પોતાના પાર્ટનર સાથે કન્યાકુમારીના બીચ પર આપ સ્પેશિયલ મૂવમેન્ટ ક્રિએટ કરી શકો છો.

મહાબલીપુરમ

બીચથી લઈને પ્રાચીન મંદિરો સુધી અહીં આપને ફરવા માટેના અનેક ઑપ્શન ઉપલબ્ધ છે.

એપ્રિલમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા