એપ્રિલમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા


By Kishan Prajapati07, Apr 2023 06:06 PMgujaratijagran.com

પચમઢી

મધ્યપ્રદેશના પચમઢી હિલ સ્ટેશનમાં ઉનાળામાં પણ વાતાવરણ ઠંડુ હોય છે. અહી સુંદર ઝરણા પહાડ અને ટ્રેકિંની પણ મજા માણી શકાય છે.

લોનાવાલા

મહારાષ્ટ્રમાં આવેલું લોનાવાલા ફરવા માટે બેસ્ટ છે. અહીંનું વાતાવરણ અને સુંદર ખીણો તમારું મન મોહી લેશે.

કોડાઇકનાલ

ભારતના તામિલનાડુમાં સ્થિત આ હિલ સ્ટેશન એપ્રિલમાં ફરવા માટે પરફેક્ટ જગ્યા છે. અહીં સુંદર પ્રાકૃતિક નજારા સાથે ઘણઈ એક્ટિવિટી એન્જોય કરી શકાય છે.

કન્નૂર

કન્નૂર કેરળ રાજ્યમાં છે. એપ્રિલ મહિનામાં તાજગીભર્યું વાતાવરણ હોય છે. તમે અહીં ચા અને કોફીના બગીચાને જોઈ શકો છો.

ડલહોજી

હિમાચલ પ્રદેશમાં સ્થિલ ડેઝહોઝી શહેર આ સિઝનમાં ફરવા માટે બેસ્ટ છે. અહીં તમે પ્રાકૃતિક નજારા સાથે જૂના બ્રિટિશ સમયની વસ્તુને જોઈ શકો છો.

મનાલી

ભીડ અને ગરમીથી રાહત મેળવવા માટે મનાલી બેસ્ટ પ્લેસ છે. અહીંનું મોસમ અને પ્લેસિસ ફરવા માટે પરફેક્ટ છે.

નૈનીતાલ

ઉત્તરાખંડનું નૈનીતાલ એપ્રિલમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં તમે પ્રાકૃતિક સુંદર નજારા જોવાની સાથે અન્ય એક્ટિવિટીની પણ મજા લઈ શકો છો.

'ધરતીનું સ્વર્ગ' ગણાતા કાશ્મીરની 7 સૌથી જોખમી જગ્યા, જતાં પહેલા જાણી લો તેના વિશે