જમ્યા પછી આ 7 વસ્તુઓનું સેવન કરો થશે ડાયેજેશન સરળ અને થશે રાહત


By Smith Taral02, Mar 2024 02:52 PMgujaratijagran.com

કેમોલી ચા

કેમોલી ચા પાચનતંત્રને રાહત આપવાનું કામ કરે છે, આ ચા પીવાથી પાચન સારુ થાય છે અને પેટને રીલેકસ કરવામાં મદદ કરે છે.

ગરમ પાણી અને લીંબુ

ગરમ પાણી અને લીંબુ શરીરમાથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરમાં ડાયેજેસ્ટીવ જ્યુસીસને વધારે છે. તે પેટના પેટના Ph લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે.

જીરા

જીરુ ચાવવાથી ડાયેજેસ્ટીવ એન્ઝાઈમ્સ ઉત્તેજીત થાય છે, તેમા રહેલી કાર્મેનેટીવ ગુણો પેટમાં ગેસ અને બ્લોટીંગને સારુ કરે છે.

દહીં

દહીંમાં રહેલું પ્રોબાયોટીક પાચનને સારુ કરવામાં મદદ કરે છે.

અનાનસ

તેમા રહેલું બ્રોમેલેન એન્ઝાઈમ પાચનમાં મદદ કરે છે. આને જમ્યા પછી ખાવાથી પાચન સારુ થાય છે.

વરિયાળી

જમ્યા પછી વરિયાળી ચાવવાથી પાચન સારુ થાય છે અને બ્લોટીંગ જેવી સમસ્યા થતી નથી

પેપરમીંટ

પેપરમીંટ ટી અથવા ફ્રેશ પેપરમીંટ ડાયેજેસ્ટીવ ટ્રેકને રાહત આપે છે, તે પાચનને સરળ બનાવે છે

જીંજીર ટી

આદુંમા એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે, પાચનને સારુ કરવા માટે આદુની ચા પીવી ફાયદાકારક રહે છે.

પપૈયું

પપૈયામાં પાપેન એન્ઝાઈમ રહેલું હોય છે જે પ્રોટીનને બ્રેક ડાઉન કરવામાં મદદ કરે છે. પપૈયું ડાઈજેશનનેને સારું કરે છે અને બ્લોટીંગને સારું કરે છે.

નાસ્તામાં તમને પિઝા ભુલાવી દેશે આ બ્રોકલીના હેલ્થી પરાઠાની રેસીપી