World's biggest railway platform: તસવીરોમાં જુઓ વર્લ્ડના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ


By Manan Vaya09, Jan 2023 05:20 PMgujaratijagran.com

દુનિયામાં ઘણા એવા રેલવે પ્લેટફોર્મ છે, જેમની લંબાઈ ટ્રેન કરતા પણ લાંબી છે&

ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્લેટફોર્મની લંબાઈ 1366.33 મીટર છે

શિકાગોના સ્ટેટ સ્ટ્રીટ સબ વેની લંબાઈ 1067 મીટર છે. તેને નોર્થ અમેરિકાનું સૌથી લાબું પ્લેટફોર્મ માનવામાં આવે છે

દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મમાં બ્રિટનનું શેરેટન શટલ ટર્મિનલ ફોકસ્ટોન પણ આવે છે. તેની લંબાઈ 791 મીટર છે

કર્ણાટકના હુબલીમાં સિદ્ધારૂઢા પ્લેટફોર્મની લંબાઈ 1505 મીટર છે

કેરળના કોલ્લમ સ્ટેશનની લંબાઈ 1180.5 મીટર છે

કેલિફોર્નિયામાં ઓટો ક્લબ સ્પીડ વે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ 791 મીટર છે.

પર્થ રેલવે સ્ટેશનની લંબાઈ 770 મીટર છે. તે ઓસ્ટ્રેલિયાનું સૌથી લાંબું સ્ટેશન છે.

Billionaires of the world: દુનિયાના આ શહેરોમાં રહે છે સૌથી વધુ અબજોપતિ

Budh gochar 2023 કઈ રાશિઓને મળશે લાભ