Budh Gochar 2023: &12 જાન્યુઆરીથી બુધ ઉદય થશે, 3 રાશિઓને મળશે લાભ


By AkshatKumar Pandya09, Jan 2023 04:20 PMgujaratijagran.com

12 જાન્યુઆરી 2023થી ગ્રહોના રાજકુમાર બુધ દેવ ધનુ રાશિમાં ઉદય થવા જઇ રહ્યા છે. ધનુ રાશિ ગુરુની રાશિ છે. બુધનું આ ગોચર તમામ રાશિઓ પર પ્રભાવ પાડશે

સિંહ રાશિના જાતકોને આર્થિક લાભ મળવાની સંભાવના છે. નોકરીની શોધ પૂરી થવાની છે. અપરિણિત લોકો માટે લગ્નની વાત આવી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગ છે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. વેપાર કરનારાઓને વિશેષ લાભ મળવાની સંભાવના છે

મીન રાશિના જાતકોને વેપારમાં મોટી ડિલમાં સફળતા મળી શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં જીત મળી શકે છે. નોકરીયાત વર્ગ માટે પણ શુભ સમય

આવી જ ધર્મને લગતી તમામ રસપ્રદ માહિતી માટે&

પૈસા ગણતી વખતે ન કરો આ ભૂલ, લક્ષ્મીજી નારાજ થઈ જશે