તમે ભારતના આ સુંદર અને સૌથી ઊંચા ધોધની મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ તેના સ્થળ અને જોઈએ તેની તસવીરો
કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલો કુંચીકલ ભારતના સૌથી ઊંચા ધોધમા સામેલ છે.
કેરળમાં જંગલોની નજીક આવેલા અથિરપ્પીલી ખૂબ જ લોકપ્રિય છે. આ ધોધને જોવા માટે ઘણા લોકો આવે છે.
મેઘાલયનો નોહકાલીકાઈ ધોધ ભારતના સૌથી ઊંચા ધોધની લીસ્ટમાં આવે છે છે. ઘણા લોકો તેની નજીક ટ્રેકિંગ કરવા માટે પણ જાય છે.
દૂધસાગર ધોધની ઊંચાઈ જમીનથી લગભગ 1017 ફૂટ છે. તેની આસપાસના લીલાછમ જંગલો અંત્યત સુંદર લાગે છે.
મેઘાલયમાં આવેલો આ ધોધની ઉંચાઈ લગભગ 1033 ફૂટ છે. તે ખૂબ જ સુંદર લાગે છે.
ચિત્રકૂટ વોટરફોલ લગભગ 980 ફૂટની ઊંચાઈ પર છે. તે એકદમ પવિત્ર માનવામાં આવે છે.
કર્ણાટકનો જોગ વોટરફોલ ભારતના સૌથી ઊંચા ધોધમા આવે છે. ઘણા પ્રવાસીઓ અહીં ટ્રેકિંગ માટે આવે છે.
તમારે ભારતના આ સુંદર અને સૌથી ઊંચા ધોધ જોવા પણ જવું જોઈએ. ,સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ