અત્યંત ધાર્મિક મહત્વ ધરાવતા નોર્થ ઈ્સ્ટના આ 8 મંદિરોની મુલાકાત લો


By Smith Taral09, Mar 2024 11:07 AMgujaratijagran.com

નોર્થ ઈ્સ્ટમા આવેલા આ 8 મંદિરોઆ મંદિરો અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે, ચાલો જાણીએ મંદિરા વિશેની ખાસ વાતો

કામાખ્યા મંદિર, આસામ

કામાખ્યા મંદિર ભારતના આદરણીય શક્તિપીઠો માંથી એક છે, ખાસ કરીને અહી અંબુબાચી મેળા દરમિયાન ભક્તો મોટી માત્રામાં ભાગ લેવા આવે છે

ઉમાનંદ મંદિર, આસામ

ઉમાનંદ મંદિર બ્રહ્મપુત્રા નદીમાં પીકોક આઇલેન્ડ પર સ્થિત છે, આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

નવગ્રહ મંદિર,આસામ

આસામના ગુવાહાટીમઆ મંદિર ચિત્રસાલ ટેકરી પર આવેલું છે. અહીં ભક્તો ગ્રહોની તકલીફો માટે આશીર્વાદ લેવા માટે આવે છે

કમલા સાગર મંદિર, ત્રિપુરા

કમલા સાગર મંદિર દેવી કમલાને સમર્પિત છે, તે તેના અદ્ભૂત સ્થાપત્ય માટે જાણીતું છે.

ત્રિપુરેશ્વરી મંદિર

ત્રિપુરેશ્વરી મંદિર ત્રિપુરાના પ્રાચીન શહેર ઉદયપુરમાં સ્થિત છે આ મંદિર દેવી ત્રિપુરા સુંદરીને સમર્પિત છે

હયગ્રીવ માધવ મંદિર, આસામ

હયગ્રીવ માધવ મંદિર આસામના હાજોમાં આવેલું છે. તે સૌથી પ્રાચીનમાનું એક માનવામાં આવે છે

શ્રી સૂર્ય પહર, આસામ

શ્રી સૂર્ય પહર એક પુરાતત્વીય સાઇટ છે આ વિવિધ હિન્દુ દેવતાઓ, જેવા કે ભગવાન શિવ, દેવી દુર્ગાને સમર્પિત છે

માલિનીથન મંદિર, અરુણાચલ પ્રદેશ

માલિનીથન મંદિર, અરુણાચલ પ્રદેશમાં લિકાબલી નજીક આવેલું છે. આ મંદિર દેવી પાર્વતીને સમર્પિત છે.

ભારતમા આ સ્થળો પર થાય છે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી