ભારતમા આ સ્થળો પર થાય છે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી


By Smith Taral08, Mar 2024 05:34 PMgujaratijagran.com

વારાણસી, ઉત્તર પ્રદેશ

મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણીમા વારાણસી પ્રથમ સ્થાન પર આવે છે. વારાણસીમા આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રીની પર ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે

મદુરાઈ, તમિલનાડુ

આ સ્થળ વિશે એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ દેવી પાર્વતી સાથે લગ્ન કરવા આવ્યા હતા.

હરિદ્વાર, ઉત્તરાખંડ

હરિદ્વારમાં દર વર્ષે શિવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ જગ્યાએ ભક્તો નદીમાં ડૂબકી લગાવે છે અને શિવ મંદિરોમાં પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે.

મુરુડેશ્વર, કર્ણાટક

મુરુડેશ્વર ખાતે ભગવાન શિવની ઉંચી પ્રતિમા આવેલી છે. અહીં પણ ભક્તો વિવિધ ધાર્મીક પ્રવૃત્તિઓમાં ભાગ છે

ઋષિકેશ, ઉત્તરાખંડ

ભક્તો ખૂબ જ શ્રધ્ધા સાથે અહીં શિવરાત્રીની ઉજવણી કરવા માટે આવે છે. અહીંના ઘંટ અને મંત્રોના અવાજ મંત્રમુગ્ધ કરી દે એવા હોય છે

ભુવનેશ્વર, ઓડિશા

ભુવનેશ્વરમાં ભગવાન શિવને સમર્પિત લિંગરાજ મંદિરમાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામા આવે છે

નાસિક, મહારાષ્ટ્ર

નાસિકમાં મહાશિવરાત્રીનો ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભક્તો અહીં ત્ર્યંબકેશ્વર મંદિરની મુલાકાત લેવા આવે છે

ભારતન આ હરીયાળા પ્રદેશને તમારા ટ્રાવેલ વિશ લીસ્ટમાં એડ કરો