ભારતમા ઘણા સ્થળો છે જે પર્યાવરણીય રીતે સમૃદ્ધ છે અને અંત્યંત આકર્ષક લેન્ડસ્કેપ્સ ધરાવે છે સાથે વિવિધ ઇકોસિસ્ટમ્સ પણ પ્રદાન કરે છે. ચાલો જાણીએ ભારતના કેટલાક હરિયાળા સ્થળો જેની તમારે ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ
મુન્નાર ચાના બગીચા માટે જાણીતું છે અહીની ટેકરીઓ ફરતે હરિયાળી અદ્ભૂત સુંદરતા પ્રદાન કરે છે.
વેલી ઓફ ફ્લાવર્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમા સામેલ છે. ત્યાં આવેલા આલ્પાઇન ફૂલો, ઘાસના મેદાનો અને ત્યાનું વાઈલ્ડલાઈફ ઘણું પ્રખ્યાત છે.
ઇગલનેસ્ટ વાઈલ્ડલાઈફ સેન્કચુરી તેના લીલાછમ જંગલો, નદીઓ અને તેના સમૃદ્ધ બાયોડાવર્સીટી માટે જાણીતું છે. અહીં 450 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે.
સિક્કિમ વિવિધ ફ્લોરા ફોનાથી ભરપૂર અને દુર્લભ પ્રજાતિઓ જેવી કે રેડ પાન્ડાનું ઘર છે.આ સિવાય અહીં હિમાલયના અદભૂત દૃશ્યો મનમોહક છે.
આ પ્રદેશ ધોધ, નદીઓ અને -લીલી ખીણોનો કુદરતનો અદ્ભૂત નઝારો આપે છે.
આ ભારતનું ત્રીજું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને તે વિવિધ વનસ્પતિઓ અને વાઈલ્ડલાઈફ માટે જાણીતું છે આ ઉદ્યાન સ્નો લેપર્ડ અને હૂલોક ગીબનુ જેવા પ્રાણીઓનું ઘર છે.
વાયનાડ ઘણી વાઈલ્ડ લાઈફ સેન્કચુરી આવેલી છે. અહીં ટુરીસ્ટો તેની હરિયાળી અને વિવિધ વનસ્પતિ અને વાઈલ્ડલાઈફને જોવા આવે છે.