ભગવાન શિવના આ 7 ચમત્કારિક મંદિરોની મુલાકાત લેવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે


By Smith Taral07, Mar 2024 03:48 PMgujaratijagran.com

ભગવાન શિવના 7 પ્રખ્યાત મંદિરો

આ સ્ટોરીમાં આપણે ભગવાનના શિવના 7 ચમત્કારી મંદિરો વિશે જાણીશું, જ્યાં દર્શન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તો ચાલો જાણીએ

અમરનાથ મંદિર

જમ્મુ અને કાશ્મીરમાં આવેલું અમરનાથ મંદિર એક પ્રખ્યાત અને ચમત્કારિક ધાર્મિક સ્થળ છે. આ મંદિરનું બાંધકામ ગુફા જેવું છે. આ શિવલિંગનો આકાર પણ ચંદ્રના વધ-ઘટ સાથે બદલાઈ જાય છે.

કેદારનાથ મંદિર

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલું કેદારનાથ મંદિર ચાર ધામ યાત્રામાં સામેલ છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.

ઓમકારેશ્વર મંદિર

12 જ્યોતિર્લિંગોમાંનું એક ઓમકારેશ્વર મંદિર મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલું છે. ચાર ધામ યાત્રા બાદ આ મંદિરમાં શિવજીના દર્શન કરવા જરૂરી છે.

સોમનાથ મંદિર

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું સોમનાથનું મંદિર ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિર દરિયા કિનારે આવેલું છે.

ત્ર્યંબકેશ્વર મંદિર

આ મંદિર મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે. કાળા પથ્થરોથી બનેલું આ ચમત્કારિક મંદિર હિન્દુઓ માટે ઘણું મહત્વનું છે

દક્ષેશ્વર મંદિર

દક્ષેશ્વર મંદિર ઉત્તરાખંડમાં કંખલ, હરિદ્વારમાં આવેલું છે.આ મંદિરની જે પણ મુલાકાત લે છે તે ખાલી હાથ પાછો નથી આવતો.

અન્નામલાઈ મંદિર

અન્નામલાઈ મંદિર ભગવાન શિવનું સૌથી જૂનું મંદિર છે જે તિરુવેનમલાઈમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ લગભગ 200 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું

ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત વઘુ સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ સાથે.

આ ઉનાળામાં ઠંડક અને હળવાશની પળો માણવા અમદાવાદના આ 8 પાર્કની સેર કરો