આ 5 ફળોનું કરો સેવન આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન માટે છે બેસ્ટ


By Smith Taral21, Mar 2024 01:15 PMgujaratijagran.com

રસવાળા ફળો જેવા કે કેળાં અને સફરજન એ આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક હોય છે. તેમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટો રહેલા હોય છે જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. સ્વસ્થ પાચન તંત્ર માટે તમારે આ ફળોને તમારા ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

પપૈયા

પપૈયા મોટા પ્રમાણમાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. પપૈયા ખાવાથી પેટનું ફૂલવું, કબજિયાત અને હાર્ટબર્ન જેવી સમસ્યાથી બચી શકાય છે.

કેળા

કેળા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે પાચનમાં મદદ કરે છે આ સિવાય તે ફાઇબર અને પેક્ટીનથી ભરપૂર છે જે આંતરડાના સ્વસ્થ્ય માટે સારું માનવામાં આવે છે

સફરજન

સફરજન ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ તેમજ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે પેટમાં થતા ઇન્ફ્લ્મામેશનથી બચાવે છે

એવોકાડો

એવોકાડોમાં રહેલું ડ્યુઓડેનમ અને પેટને શાંત કરે છે અને પેટની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

પ્રુન્સ

પ્રુન્સ ફાઇબરથી સમૃદ્ધ છે, તે પાચન માર્ગને સારું કરે છે અને પેટની બળતરા ઘટાડે છે.

પગની એડીમાં તિરાડો છે? તો હીલ્સની તિરાડથી છુટકારો મેળવવા આ ઘરેલું ઉપચાર અજમાવો