Top 5 Beaches: દ્વારકાના સુંદર અને પ્રખ્યાત બીચ


By Vanraj Dabhi13, Oct 2024 11:27 AMgujaratijagran.com

દ્વારકાના સુંદર બીચ

ગુજરાતનું દ્વારકા શહેર તેની સુંદરતા અને તીર્થસ્થાનો માટે જગ વિખ્યાત છે. તેથી દ્વારકાની મુલાકાત દરમિયાન અહીંના કેટલાક બીચની મુલાકાત લો.

દ્વારકા બીચ

આ ખૂબ પ્રખ્યાત બીચ છે, આ બીચ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલ છે. અહીં તમે સનસેટનો આનંદ માણી શકો છો.

શિવરાજપુર બીચ

દ્વારકાથી લગભગ 11 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ ખૂબ જ સુંદર બીચ છે. દેશભરમાંથી લોકો અહીં ફરવા આવે છે.

બેટ દ્વારકા બીચ

ગુજરાતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક બેટ દ્વારકા બીચ ખૂબ જ સુંદર અને મનમોહક બીચ છે.

ઓખા મંડી બીચ

આ બીચ દ્વારાકાથી થોડા અંતરે આવેલ છે, અહીં તમે ટેકરીની વચ્ચે છુપાયેલ સ્વર્ગની અનુભુતી કરી શકો છો.

માંડવી બીચ

દ્વારકા નજીક કચ્છ અને માંડવીના દરિયા કિનારે આ બીચ આવેલ છે, આ બીચ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં સ્વચ્છ પાણી અને રેતીનો સુંદર નજારો ખૂબ જ આકર્ષક છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Patan Places: દિવાળી તહેવાર દરમિયાન પાટણમાં જોવાલાયક સ્થળોની યાદી