વર્ષ 2023માં વિશ્વની ટોચની 10 સૌથી મજબૂત કરન્સી (ચલણ)


By Nileshkumar Zinzuwadiya2023-05-04, 23:29 ISTgujaratijagran.com

1. કુવૈતી દિનાર (KWD)

કુવૈતી દિનાર દુનિયાનું સૌથી મજબૂત ચલણ છે. 1 કુવૈતી દિનારથી 3.26 US ડોલર ખરીદી શકાય છે.

2. બહેરીની દિનાર (BHD)

બહેરીની દિનાર બીજા ક્રમનું વિશ્વનું સૌથી મજબૂત ચલણ છે. 1 બહેરીની દિનારથી 2.65 US ડોલર ખરીદી શકાય છે. બહેરીન સાઉદી અરેબિયાના તટ પર ફારસની ખાડીમાં આવેલો દ્વીપ રાષ્ટ્ર છે.

3. ઓમાની રિયાલ (OMR)

ઓમાની રિયાલ વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત ચલણ છે, જેમાં 1 ઓમાની રિયલ 2.60 US ડોલર ખરીદી શકાય છે. ઓમાન અરબ પ્રાયદ્વીપની ઉપર સંયુક્ત અરબ અમીરાત અને યમન વચ્ચે આવેલ છે. ઓમાન ઓઈલ-ગેસનો નિકાસકાર દેશ છે.

4. જોર્ડન દિનાર (JOD)

જોર્નિયન દિનાર વિશ્વની ચોથા ક્રમની સૌથી મજબૂત કરન્સી છે. 1 જોર્ડનિયન દિનાર 1.41 US ડોલર ખરીદી શકાય છે. જોર્ડન કંઈક હક્સત લેન્ડલોક છે. ઈજિપ્ત, સીરિયા, ઈરાક અને સાઉદી અરેબિયાની સીમા જોડાયેલી છે.

5. બ્રિટીશ પાઉન્ડ (GBP)

બ્રિટીશ પાઉન્ડ વિશ્વની પાંચમા ક્રમની સૌથી મજબૂત કરન્સી છે. 1 બ્રિટીશ પાઉન્ડ 1.20 US ડોલર ખરીદી શકાય છે. બ્રિટન GDPની દ્રષ્ટિએ છઠ્ઠો સૌથી મોટો દેશ છે.

વિરાટ કોહલીની 'લેડી લવ' અનુષ્કાના ઈન્ડિયન લુક