સર્વિસ સેક્ટરે ઝડપ પકડી, એપ્રિલમાં 13 વર્ષની ઊંચી સપાટીએ
By Nileshkumar Zinzuwadiya
2023-05-03, 23:14 IST
gujaratijagran.com
સર્વિસ સેક્ટર 13 વર્ષની ઊંચાઈએ
દેશના સર્વિસ સેક્ટરમાં ઝડપભેર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ મહિનામાં આ સેક્ટર 13 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.
મજબૂત માંગની સારી અસર થઈ
મજબૂત માંગની સ્થિતિમાં નવા કારોબાર અને પ્રોડક્શનમાં ઝડપને લીધે આ સુધારો જોવા મળ્યો છે.
PMI ઈન્ડેક્સ
S&P ગ્લોબલ ઈન્ડિયા સર્વિસિસ PMI ઈન્ડેક્સ એપ્રિલ મહિનામાં વધીને 62 પર આવ્યો હતો, જે માર્ચમાં 57.8 લેવલ પર હતો.
વર્ષ 2010 સાથી વધારે સુધારો
સ્પાઈસજેટના સ્ટોકમાં રહેલા 25 વિમાનો ફરી ઉડાન ભરશે
Explore More