લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, હાલના યુગમાં યુગલો લગ્ન પહેલા ફોટો શૂટ કરવવીને આલબમ બનાવતા હોય છે, ત્યારે તમે પણ આવુ વિચારી રહ્યા હોવ અને લોકેશન શોધી રહ્યા હોવ તો આ તમને ઉપયોગી બનશે.
જો તમે રાજા મહારાજાની જેમ પ્રેમનો આલબમ બનાવવા માંગતા હોવ તો, પ્રી-વેડિંગ શૂટ માટે ચાંપાનેર પરફેક્ટ છે.
આ યાદીમાં અડાલજ સ્ટેપવેલનો સમાવેશ ન હોય એવુ બની જ ન શકે.
રોયલ ફોટો શૂટ કરવા માંગતા હોવ તો વડોદરાનું લક્ષ્મી વિલાસ પેલેસ પરફેક્ટ સ્થળ છે.
જો તમે સ્વર્ગ જેવું આલબમ બનાવવા માંગતા હોવ તો આ સફેદ રણમાં તમે પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવી શકો છો.
આ શહેરનો એકમાત્ર હેતુ શ્રેષ્ઠ પ્રી વેડિંગ તરીકેનો છે.તમે દરિયાકિનારા પર કે પર્વતો અથવા કાફે પરનું પ્રી વેડિંગ શૂટ કરી શકો છો.
ગુજરાતમાં ટોપ 10 પ્રી-વેડિંગ શૂટ લોકેશનમાં હરણાવ નદીના કિનારે સ્થિત છે, અને અરવલી પર્વતમાળાની તળેટીમાં તેને શ્રેષ્ઠ કુદરતી સ્થાન બનાવે છે.
સરખેજ રોઝા એક આવાસ કબર અને મસ્જિદ છે અને એક પરફેક્ટ સૌંદર્યલક્ષી પ્રી વેડિંગ તરીકે જાણીતુ છે. તે વડોદરાથી માત્ર 40 કિમી દૂર આવેલ છે.
આ મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. તે ફૂલોના ઝાડના ટેરાફોર્મ બગીચાથી ઘેરાયેલું છે, તમારા ફોટો શૂટને અદ્ભુત બનાવવા માટે પરફેક્ટ સ્થળ છે.
જો તમે પક્ષીઓ સાથે પ્રી વેડિંગ શૂટ કરવા ઈચ્છતા હોવ તો તમે અહીં ફોટો શૂટ કરી શકો છો.
તળાવની આજુબાજુનો પાકો રસ્તો,બેન્ચો અને સુંદર દૃશ્ય અને એડવેન્ચર ફોટો શૂટ માટે પરફેક્ટ લોકેશન છે.