તમને કોલેસ્ટ્રોલની સમસ્ચા છે? તો આજથી જ આ પાંચ વસ્તુઓનું સેવન શરુ કરો


By Smith Taral10, Feb 2024 04:49 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ

જ્યારે રક્તવાહીનીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહીના પ્રવાહમા ખલેલ પહોંચે જે પરિણામે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઊભુ કરે છે

બીપી લો અને હાઈ

કોલેસ્ટ્રોલથી બીપી હાઈ અને લો થઈ શકે છે, પણ જો તમે આ પાંચ વસ્તુઓ ખાવાનું શરુ કરશો તો તમે દવા લીધા વગર LDL કોલેસ્ટ્રોલને ઓછુ કરી શકો છો.

લસણ અથવા તેની ચટણી

સૌથી પહેલા તમે લસણ અથવા તેની ચટણી ખાવાનું શરુ કરી દો, સવારમાં લસણને કાચુ ચાવીને કે પછી ગળી લો

મેથીના પાન

મેથીના પાન ખાવામાં ઘણા ફાયદાકારક હોય છે, આ સિવાય કસુરી મેથી પાણીમાં પલાળીને ખાવાથી પણ ફાયદો મળે છે.

You may also like

જાણો કયું તેલ છે કોલેસ્ટ્રોલ મુક્ત

શું દૂધ સાથે ચા પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે?

સરગવા

હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે તમે સરગવાને તમારા ડેઈલી ડાયેટમા સમાવેશ કરવો જોઈએ. સરગવાનાનું શાક અને સુપ બંનેનુ સેવન કરવું ફાયદાકારક છે.

સ્પ્રાઉટ્સ

ફણગાવેલા મગને કાચા જ ખાવાથી તમને પ્રોટીન અને ફાઈબર મોટા પ્રમાણમાં મળે છે. આ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળે છે.

ડીસ્ક્લેેમર

આમા જણાવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારીત છે, જેનું વાચકોએ ધ્યાન દોરવું. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આવી સ્વાસ્થ્ય સંબધિત અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

નાકમાં ઘીના ટીંપા નાખવાથી થશે આ 5 ફાયદા