લેટેસ્ટ વેબ સિરીઝ 'નાઈટ મેનેજર'માં અનિલકપૂર પોતાની લવ ઈન્ટ્રેસ્ટ શોભિતાને કિસ કરતા જોવા મળે છે
શાહિદ કપૂર પોતાની ડેબ્યૂ વેબ સિરીઝ 'ફર્ઝી'માં રાશિ ખન્નાને કિસ કરતો જોઈ શકાય છે
ઋત્વિક રોશને 'ધૂમ-2'માં એશ્વર્યા રાય સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા
રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણએ બ્રેકઅપ બાદ પણ ઘણાં ઈન્ટિમેટ સીન આપ્યા હતા
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને કરીના કપૂરે ઘણાં જ ઈન્ટેસ કિસિંગ સીન આપ્યા હતા
કરીના કપૂર અને શાહિદ કપૂર જે સમયે રિલેશનશિપમાં હતા, ત્યારે તેમણે 'જબ વી મેટ' ફિલ્મમાં બર્નિંગ કિસિંગ સીન આપ્યો હતો
દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની લવસ્ટોરી 'રામલીલા'ના સેટ પર શરૂ થઈ હતી. આ ફિલ્મમાં બન્ને વચ્ચે અનેક બોલ્ડ સીન ફિલ્માવવામાં આવ્યા હતા
ઈમરાન હાશ્મી અને તનુશ્રી દત્તાની આ ફિલ્મ હૉટ સીનથી ભરપુર છે.
દીપિકા પાદૂકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની આ ફિલ્મ OTT પર સીધી રિલીઝ થઈ હતી. જેમાં અનેક બોલ્ડ સીન જોવા મળ્યા હતા
એકતા કપૂરની આ વેબ સિરીઝમાં અનેક બૉલ્ડ સીન જોવા મળ્યા હતા.