અનુષ્કા શર્મા બોલિવૂડની ક્યુટ અભિનેત્રીઓમાંની એક છે
હાલમાં જ અનુષ્કાએ પોતાનો આ પર્પલ કલરનો ઓફ શોલ્ડર બોડીકોન સ્લિટ ગાઉન લુક શેર કર્યો છે
હાલમાં જ અનુષ્કાના ઓલ વ્હાઈટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી
અનુષ્કાનો આ નિયોન કલર ઓફ શોલ્ડર ટોપ લુક પણ ઘણો વાયરલ થયો હતો
અનુષ્કાનો આ મોનોકિની સાથે હેટ વાળો બીચ લુક ઘણો આકર્ષક છે
અભિનેત્રી આ બ્લેક કલરના અટાયરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે