તેજસ્વી પ્રકાશ ટીવીની શાનદાર અભિનેત્રીઓની લિસ્ટમાં શુમાર છે
તેજસ્વી ફેમસ રિયાલિટી શો બિગ બોસ 15ની વિનર રહી ચૂકી છે
તેજસ્વીએ પોતાનો આ મેટ્રિક્સ ગાઉન લુક શેર કર્યો છે
કોકટેલ પાર્ટીમાં અભિનેત્રીનો આ હાઇ સ્લિટ ગાઉન આકર્ષક લુક આપશે
અભિનેત્રીનો આ સ્કાઇ બ્લુ સ્ટ્રેપ લુક પણ ઘણો વાયરલ થયો હતો
તેજસ્વીનો આ શિમરી ગાઉન લુક તમારા પાર્ટી લુકને શાનદાર બનાવી દેશે