ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા પોતાની આકર્ષક તસવીરોને લઇને ચર્ચામાં બની રહે છે
વેસ્ટર્ન હોય કે પછી ટ્રેડિશનલ શ્વેતા દરેક લુકમાં ખૂબસૂરત દેખાય છે
સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારી ઘણી વાર પોતાના સાડી લુક શેર કરતી રહે છે
અભિનેત્રી 42 વર્ષની છે, પરંતુ તેણી ફિટનેસ જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતો નથી
સિમ્પલ વ્હાઈટ સાડીમાં શ્વેતા તિવારી ઘણા આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે
આ રેડ સાડીની સાથે અભિનેત્રીએ ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યો છે