જબરદસ્ત અભિનેત્રી અને ખૂબ જ સુંદર મૃણાલ ઠાકુર દરેક લુકમાં ખૂબ જ પરફેક્ટ લાગે છે
વ્હાઈટ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી મૃણાલ ખૂબ જ ઓસમ લાગી રહી છે
પર્પલ કલરની નેટ સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી હીરાની જ્વેલરી કેરી કરેલ ખૂબ જ સુંદર લાગી રહી છે
આ તસવીરમાં સીતા રામમ અભિનેત્રી ફુલ સ્લીવ બ્લાઉઝ અને કલરફુલ સાડી પહેરેલી ખૂબ જ સાદગી ભર્યા અંદાજમાં જોઈ શકાય છે
પિંક રફલ સાડી અને ડીપ નેક એમ્બ્રોઇડરી બ્લાઉઝ પહેરેલી તસવીરમાં ફિલ્મસ્ટાર સ્ટનિંગ જોવા મળી રહી છે
બ્લેક કલરની સાડી અને ખુલ્લા વાળ સાથે સ્લીવલેસ બ્લાઉઝમાં પોઝ આપતા મૃણાલ ખૂબ જ ગ્લેમરસ અને ગોર્ઝિયસ લાગી રહી છે