ડેસ્ટિનેશન વેડિંગ માટે આ જગ્યા બૉલિવૂડ સેલેબ્સની પ્રથમ પસંદગી બની, SEE Pics


By Sanket Parekh25, Mar 2023 02:40 PMgujaratijagran.com

કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા

'શેરશાહ'ની સુંદર જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસ ખાતે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા.

કેટરિના કૈફ-વિકી કૌશલ

બૉલિવૂડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા

મૌની રૉય-સૂરજ નામ્બિયાર

મૌની રૉયે બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યાં છે. પોતાના લગ્ન સ્થળ માટે એક્ટ્રેસે ગોવા પર પસંદગી ઉતારી હતી

પ્રિયંકા ચોપરા-નિક જોનાસ

'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાએ પોતાના ખાસ દિવસ માટે રાજસ્થાનના ઉમ્મેદ ભવન પેલેસ પર પસંદગી ઉતારી હતી

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

ડિસેમ્બર 2017માં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે ઈટલીના એક આલિશાન વિલામાં લગ્ન કર્યા હતા

દીપિકા પાદૂકોણ-રણવીર સિંહ

લગ્ન માટે દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની પ્રથમ પસંદગી ઈટલીનું લેક કોમો બન્યું હતુ

રાજકુમાર રાવ-પત્રલેખા

11 વર્ષ સુધી ડેટિંગ બાદ રાજકુમાર રાવ અને પત્રલેખાએ ચંદીગઢની ધી ઑબેરૉય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.

નાની વયે સ્ટાર બની ગઈ TVની આ એક્ટ્રેસ, જુઓ તસવીર