તમે સમર વેકેશન દરમિયાન ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો, તો આ સ્થળો પર તમને જન્નત જેવો આનંદ મળશે.
આ સ્થળ અમદાવાદના શ્રેષ્ઠ પિકનિક સ્થળો પૈકીનું એક છે. અહીં તમે રમકડાની ટ્રેનની સવારી,ટેથર્ડ બલૂન રાઇડ્સ જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકો છો.
આ મંદિરમાં ઉપસના મંદિર,ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ આજે પણ છે. આ બધી વસ્તુઓ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
આ રિવરફ્રન્ટ સાબારમતી નદીના કિનારે બનાવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં સમય પસાર કરવા માટે આ જગ્યા ખૂબ જ સારી છે.
આ સ્થળ પ્રાચીન સ્થળો પૈકીનું એક છે. આ મિનારાને હલાવવાથી થોડીક સેકન્ડોમાં જ બીજો મિનારો આપમેળે હલવા લાગે છે.
ભદ્રા રોડ,વિદ્યુત ગૃહની સામે,જુનું શહેર,ઘીકાંટા,લાલ દરવાજા,અમદાવાદ.
ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.
માણેક ચોક, ગાંધી રોડ, દાણાપીઠ, ખાડિયા, અમદાવાદ.
અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભદ્રનો કિલ્લો આવેલો છે.
પોસ્ટ જીવરાજ પાર્ક, સરખેજ મકરબા રોડ,મકરબા, અમદાવાદ.
માણેક ચોક રોડ,જૂના શહેરમાં માંડવીની પોળ,ખાડિયા, અમદાવાદ.
આ પ્રાચીન ઇમારતો પૈકીની એક છે. આ સ્થળ આકર્ષક સ્થળોમાંનું એક છે. તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો.
આ એક ખૂબ જ સુંદર જાહેર બગીચો છે. આ સ્થળ હસ્તકલા ખરીદવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
આ મંદિર અમદાવાદના અગ્રીમ ધાર્મિક સ્થળોમાંનું એક છે. આ મંદિર નારાયાણ દેવને સમર્પિત છે.