કોફી પીવાથી તે માઈન્ડ બુસ્ટરનું કામ કરે છે.
લો બીપી હોય તે લોકો માટે કોફી પીવી ફાયદાકારક છે.
કોફી મેટાબોલિઝમને ઝડપી બનાવે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે.
કોફી પીવાથી ડોપામાઈન વધે છે અને ડિપ્રેશનથી બચી શકાય છે.
કોફી પીવાથી અલ્ઝાઈમર જેવી બીમારીઓથી બચવામાં મદદ મળે છે.
કોફી પીવાથી મગજમાં સેરોટોનિનનું સ્તર વધે છે અને મૂડ બૂસ્ટર તરીકેનું કામ કરે છે.
કોફી પીવાથી ન્યુરલ એક્ટિવિટી ઓછી કરવામાં મદદ મળે છે.
કોફી પીવાથી ડીએનએ તૂટતા અટકાવે છે.
કોફી પીવાથી તમારા શરીરમાં એનર્જી આવે છે.
કોફી બળતરા વિરોધી પણ છે જે પીડા ઘટાડવામાં મદદરૂપ છે.