વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિ કોણ છે, જાણો નેટવર્થ બિલિયનમાં છે


By Vanraj Dabhi03, Feb 2024 11:23 AMgujaratijagran.com

ધનવાન વ્યક્તિઓ

આજે અમે વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિઓ અને તેની નેટવર્થ વિશે જણાવીશું.

માર્ક ઝુકરબર્ગ - Mark Zuckerberg

વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં પ્રથમ નંબરે માર્ક ઝુકરબર્ગ છે અને તેની નેટવર્થ $27.9 B છે.

જેફ બેઝોસ - Jeff Bezos

ટોપ 10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં બીજા નંબરે જેફ બેઝોસ છે અને તેની નેટવર્થ $12.4 B છે.

એડ્યુઆર્ડો સેવેરીન - Eduardo Saverin

10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં ત્રીજા નંબરે એડ્યુઆર્ડો સેવેરીન છે અને તેની નેટવર્થ $4.3 B છે.

જેન્સન હુઆંગ - Jensen Huang

વિશ્વની ધનવાન વ્યક્તિના લિસ્ટમાં $2.7 B નેટવર્થ સાથે ચોથા નંબરે જેન્સન હુઆંગ છે.

મેકેન્ઝી સ્કોટ - MacKenzie Scott

વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં પાંચમાં નંબરે મેકેન્ઝી સ્કૉટ છે અને તેની નેટવર્થ $2.5 B છે.

વિલિયમ ડીંગ - William Ding

ધનવાન વ્યક્તિના લિસ્ટમાં છઠ્ઠા નંબરે વિલિયમ ડીંગ છે અને તેની નેટવર્થ - $601 M છે.

ડોનાલ્ડ ન્યૂહાઉસ - Donald Newhouse

ટોપ 10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં સાતમાં ક્રમે ડોનાલ્ડ ન્યૂહાઉસ છે અને તેની નેટવર્થ - $676 M છે.

કોલિન હુઆંગ - Colin Huang

ધનવાન વ્યક્તિના લિસ્ટમાં આઠમાં નંબરે કોલિન હુઆંગ છે અને તેની નેટવર્થ- $705 M છે

સ્કોટ ફરકુહર - Scott Farquhar

વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં નવમાં નંબરે સ્કોટ ફરકુહર છે અને તેની નેટવર્થ - $2 B છે.

માઇક કેનન-બ્રુક્સ - Mike Cannon-Brookes

વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિના લિસ્ટમાં 10માં નંબરે માઇક કેનન-બ્રુક્સ છે અને તેની નેટવર્થ - $2 B છે.

વાંચતા રહો

બિઝનેશ સંબંધિત આવી અન્ય અપડેપ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઓરિયો બિસ્કીટમાંથી કેક કેવી રીતે બનાવવી