તમે કેક તો ઘણી પ્રકારની ટેસ્ટ કરી હશે પરંતુ ક્યારેક ઓરિયો કેક ટ્રાય કરી છે,તો આજે અમે ઘરે ઓરિયો કેક બનાવવાની રીત જણાવીશું.
ઓરિયો બિસ્કીટ,દૂધ,ખાંડ,બેકિંગ પાવડર.
બ્લેન્ડરમાં ઓરીઓ બિસ્કીટમાંથી ક્રિમ કાઢીને બારીક પીસીને પાવડર બનાવી લો.
હવે તેમાં દૂધ,ખાંડ,બેકિંગ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરીને ઓરિયો બિસ્કીટ કેક માટે બેટર બનાવો.
હવે બેટરને એક બાઉલમાં ફોઈલ પેપર પાથરીને કાઢી લો.
હવે તેને બેક કરવા માટે માઇક્રોવેવમાં મૂકો.
હવે બહાર કાઢીને તેને એક પ્લેટમાં રાખીને ઉપર વ્હીપ્ડ ક્રીમ,સમારેલા બદામથી ગાર્નિશ કરો.
તમે સર્વિશીંગ ડીશમાં લઈનેને ઓરિયો કેક સર્વ કરો
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.