જામનગરનું ફેમસ બજરંગનું પાન


By Vanraj Dabhi02, Feb 2024 06:18 PMgujaratijagran.com

બજરંગનું પાન

ગુજરાતીઓ પાન મસાલાના શોખીન હોય છે દરેક શહેરમાં પાન મસાલાની પ્રખ્યાત દુકાનો હોય છે, આજે આપણે જામનગરના પ્રખ્યાત બજરંગ પાન વિશે જાણીશું.

40 વર્ષથી પાન વહેંચે છે

પાન એટલે જામનગરવાસીઓંનો જીવ જામનગરમાં 40 વર્ષથી ચાલતી પેઢીનું બજરંગ પાન પ્રખ્યાત છે.

લોકપ્રિય પાન

અહીં ઘણા બધા પાન બનાવી આપવામાં આવે છે તેમાનું એક મીઠુ પાન ભારે લોકપ્રિય છે.

પાનની વેરાયટી

અહીં તમેને જાત જાતના પાન મળશે જેમ કે સાદુ પાન,બોરેલું પાન,ચોકોલેટ પાન,શીંગોળા પાન,ડિસ્કો મસાલો અને સ્પેશિયલ પાન વગેરે જેવી વેરાયટી મળે છે.

જામનગરીઓ પાનના શોખીન

જામનગરના લોકો પાનના ખાવાના ખુબ જ શોખીન છે અને તેમજ પાન ખાવાથી સ્ફૂરતીવાન અનુભવતા હોય છે.

તમે પણ ટ્રાય કરજો

જો તમે પણ પાનના શોખીન છો અને તમારે જામનગર જવાનું થાય તો બજરંગ પાનની એકવાર જરૂર મુલાકાત લેજો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સુરતના ફેમસ જાનીનો લોચો આ રીતે ઘરે બનાવો