જો ટોન્સિલ જેવી બીમારીનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો તે મોટી સમસ્યામાં મૂકી શકે છે.આજે અમે તમને એવા 7 શ્રેષ્ઠ ખોરાક વિશે જણાવીશું જે ગળાના કાકડા માટે અસરકારક છે.
દાડમનો એન્ટિઓસ્કિડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણ તમારા ગળાના કાકડાને રાહત આપવાનું કામ કરી શકે છે.
આદુની ચા તમને ટોન્સિલમાં પણ રાહત આપી શકે છે. આ સિવાય તમે અલગ અલગ રીતે આદુનું સેવન કરીને કાકડામાં રાહત મેળવી શકો છો.
શક્કરિયામાં રહેલા બળતરા વિરોધી ગુણો ગળાના ચેપમાં રાહત આપવાનું કામ કરે છે. ગળાના ઈન્ફેક્શનમાં આ ખોરાકનું સેવન કરવું જોઈએ.
હળદર તેના એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતી છે. તે કાકડા સામે સુપરફુડ તરીકે પણ કામ કરે છે.
એલચી, લવિંગ,આદુ અને કાળા મરીથી બનેલી ગરમ ચા પણ કાકડા સામે ખૂબ જ ફાયદાકારક છે. આ ચાની અંદર રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ તમને ગંભીર બીમારીઓથી બચાવે છે.
મધ અને આદુને ગળાના ઇન્ફેક્શન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાકડા ઉપરાંત આદુ અને મધ ખાસી, શરદી અને ગળાના અન્ય ચેપ સામે પણ અસરકાર છે.
ગાજરનું સેવન કરાવાથી કાડકામાં પણ રાહત મળે છે.ઉપરાંત જો ટોન્સિલની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો.વાર્તામાં લખેલી વસ્તુઓ ફક્ત માહિતી માટે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ વાંચતા રહો.