આ દેશમાં ટામેટાની સૌથી વધુ ખેતી થાય છે


By Jivan Kapuriya01, Aug 2023 02:58 PMgujaratijagran.com

જાણો

ભારતમાં ટામેટાની કિંમત દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોના ઘરનું બજેટ ચોક્કસ બગડ્યું છે, પરંતુ બીજી તરફ ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે. શું તમે જાણો છો કે ક્યા દેશોમાં ટામેટાની સૌથી વધુ ખેતી થાય છે? જો નહીં તો ચાલો જાણીએ-

ચીન

ચીન 67,538,340 ટન સાથે વિશ્વમાં ટામેટાનું સૌથી વધુ ઉત્પાદક છે.

ભારત

21,181,000 ટનના ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં ટામેટાનું બીજું સૌથી વધુ ઉત્પાદક છે.

સ્પેન

4,754,380 ટન ટામેટાનું ઉત્પાદન કરતું સ્પેન પણ આ યાદીમાં સામેલ છે.

નાઇજીરીયા

નાઇજીરીયા જે 3,575,968 ટન ટામેટાની ખેતી કરે છે, તે વિશ્વની સૌથી મોટા ઉત્પાદકોમાં પણ સામેલ છે.

બ્રાઝિલ

બ્રાઝિલ પણ લગભગ 30 મિલિયન ટામેટાનું ઉત્પાદન કરે છે. આ કારણોસર તે સૌથી મોટા ઉત્પાદકોના યાદીમાં સામેલ છે.

મિક્સિકો

મેક્સિકો પણ લગભગ 40 મિલિયન ટામેટાનું ઉત્પાદન કરે છે તેથી તે આ સૂચીમાં સામેલ છે.

ઇટાલી

ઇટાલીએ પણ લગભગ 60 મિલિયન ટન ટામેટાનું ઉત્પાદન કરીને આ યદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

ટામેટાની વધતી કિંમતો વચ્ચે એ પણ જાણવું જોઈએ કે ક્યા દેશો ટામેટાની સૌથી વધુ ખેતી

તમે ઘરે જ કાજુનો હલવો બનાવી શકો છો, જાણી લો રેસિપી