TMC MP Nussrat Jahanનો બ્લેક આઉટફિટમાં અલગ અંદાજ, &તસવીરો વાયરલ


By Sanket Parekh08, Jan 2023 05:50 PMgujaratijagran.com

બંગાળી બ્યૂટી નુસરત જહાંએ ઈન્સ્ટાગ્રામ પર ઑલ બ્લેક આઉટફિટમાં કિલર લુક શેર કર્યો છે.

આજે નુસરત પોતાનો 32મો જન્મદિન મનાવી રહી છે. જેની પહેલા એક્ટ્રેસે પોતાનો કિલર પ્રી-બર્થડે શૂટ કરાવ્યો છે

ડીવાના આ લેટેસ્ટ લુક પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે

એક્ટ્રેસનો આ સિજલિંગ અંદાજ જોઈને દરેક જણ દિલ હારી રહ્યાં છે

ડીવાનો આ લુક સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Kajal Aggarwalએ ફોર્મલ લુકમાં શેર કરી સ્ટાઈલિશ તસવીરો