Kajal Aggarwalએ ફોર્મલ લુકમાં શેર કરી સ્ટાઈલિશ તસવીરો
By Sanket Parekh
08, Jan 2023 04:40 PM
gujaratijagran.com
એક્ટ્રેસ તસવીરોમાં ફોર્મલ ડ્રેસમાં ખૂબ જ હટકે લુક આપતી જોઈ શકાય છે
આ તસવીરોમાં કાજલે વ્હાઈટ કલર પેન્ટ, ઓવરસાઈઝ્ડ બ્રા અને પિન્ક કલરનો ડિઝાઈનર કોટ પહેર્યો છે
કાજલ બ્લૂ કલરની ડીપ નેપ થાઈ સ્લિટ ડ્રેસમાં હૉટનેસની તમામ હદો પાર કરી રહી છે
ડીવા આ તસવીરમાં બ્લૂ કલરની આઈશેડો લગાવીને ગોર્જિયસ અદાઓમાં જોવા મળી રહી છે
સ્પેશિયલ-26 ફેમ એક્ટ્રેસ તસવીરોમાં નટખટ અદાઓમાં પોઝ આપતી જોઈ શકાય છે.&
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Ishita Dutta એ ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં લગાવી આગ, જુઓ તસવીરો
Explore More