Ishita Dutta એ ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં લગાવી આગ, જુઓ તસવીરો


By Dharmendra Thakur08, Jan 2023 03:47 PMgujaratijagran.com

ગોલ્ડન કલરના ડ્રેસમાં ઇશિતા પોઝ આપતી ઘણી આકર્ષક લાગી રહી છેગોલ્ડનમાં કયામત

ડ્રેસ ડિસ્ક્રિપ્શનતસવીરમાં અભિનેત્રી ગોલ્ડન કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ અને મેચિંગ ઇયરરિંગ્સ પહેરેલી જોવા મળી રહી છે

અભિનેત્રી તસવીરમાં ગ્લોસી લિપસ્ટિક અને ગ્લોઇંગ મેકઅપમાં ઘણી ગ્લેમરસ લુક આપતી જોવા મળી રહી છેગ્લેમરસ દીવા

ઇશિતા તસવીરમાં વેવી હેયર સ્ટાઇલ ફ્લોન્ટ કરતી ઘણી કાતિલાના અદાઓ આપતી જોવા મળી રહી છેકાતિલાના અદાઓ

અભિનેત્રી વ્હાઈટ બ્લેઝર અને બ્લેક બ્રોલેટમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેખૂબસૂરત

અભિનેત્રી એક ફેશનિસ્ટા છે, ઇશિતા હંમેશા ફેશન સેન્સ અને બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં રહે છેફેશનિસ્ટા

For More Stories like this:Click here

Rakul Preet Singhએ ગ્રીન લહેંગામાં આગ લાવી