Rakul Preet Singhએ ગ્રીન લહેંગામાં આગ લાવી


By Manan Vaya08, Jan 2023 01:07 PMgujaratijagran.com

ગ્રીન કલરના આઉટફિટમાં રકૂલપ્રીતનો સિઝલિંગ અંદાજ જોવા મળ્યો

રકૂલપ્રીતની મનમોહક અદાના ફેન્સ દીવાના છે.

રકૂલપ્રીતના આ ફોટોને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે.

રકૂલપ્રીતે આ આઉટફિટમાં સ્ટનિંગ પોઝ આપ્યા છે.

ALL PHOTO CREDIT: INSTAGRAM

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Billionaires of the world: દુનિયાના આ શહેરોમાં રહે છે સૌથી વધુ અબજોપતિ