Billionaires of the world: દુનિયાના આ શહેરોમાં રહે છે સૌથી વધુ અબજોપતિ


By Manan Vaya08, Jan 2023 12:52 PMgujaratijagran.com

ફોર્બ્સ દર વર્ષે અબજોપતિની લિસ્ટ સાથે તેમના શહેરની વિગત પર શેર કરે છે.

દક્ષિણ કોરિયાના સિયોલમાં 38 અબજપતિ રહે છે. તેમની કુલ નેટ વર્થ 108.3 અબજ અમેરિકન ડોલર છે.&

ન્યૂયોર્કમાં સૌથી વધુ 107 અબજપતિ રહે છે. તેમની કુલ નેટ વર્થ 640.4 અબજ અમેરિકન ડોલર છે.

ચીનના બીજિંગમાં 83 અબજપતિ રહે છે, જેમની નેટ વર્થ 310 અબજ અમેરિકન ડોલર છે.

હોંગકોંગમાં 68 અબજપતિ રહે છે, તેમની નેથ વર્થ 304.6 અબજ અમેરિકન ડોલર છે.

ભારતના મુંબઈમાં 51 અબજપતિ રહે છે, તેમની નેટ વર્થ 301.3 અબજ અમેરિકન ડોલર છે.

લંડનમાં 66 અબજપતિ રહે છે, તેમની નેથ વર્થ 324.1 અબજ ડોલર છે.&

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Mouni Roy એ બ્લૂ કલરની બેકલેસ ડ્રેસમાં દેખાડ્યો પોતાનો જલવો, જુઓ તસવીરો