Mouni Roy એ બ્લૂ કલરના બેકલેસ ડ્રેસમાં દેખાડ્યો પોતાનો જલવો, જુઓ તસવીરો


By Dharmendra Thakur08, Jan 2023 12:09 PMgujaratijagran.com

મૌની પોતાની આ સેલ્ફીમાં ચશ્મા પહેરેલી હાલતમાં ગૉર્ઝિયસ લુક આપતી જોવા મળી રહી છેગૉર્ઝિયસ સેલ્ફી

આકર્ષક લુકમૌની પોતાની આ સેલ્ફીમાં ચશ્મા પહેરેલી હાલતમાં ગૉર્ઝિયસ લુક આપતી જોવા મળી રહી છે

મૌની હંમેશા પોતાની આકર્ષક ફેશન સેન્સ અને કિલર અદાઓથી પોતાના ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છેકિલર અદાઓ

દીવાની આ તસવીર તેની દુબઇ ટ્રિપની છેદુબઇ ટ્રિપ

અભિનેત્રી ગ્રીન કલરના ડ્રેસમાં પોઝ આપતી ઘણા કાતિલાના અંદાજમાં જોઇ શકાય છેકાતિલાના અંદાજ

મૌનીને ઓડિયન્સથી ઘણો પ્યાર મળે છે, તેના ફેન્સ તેના લુકના દીવાના છેદીવાના ફેન્સ

For More Stories like this:Click here

ખાવામાં આ રીતે આંબલીનો ઉપયોગ કરો