ખાવામાં આ રીતે આંબલીનો ઉપયોગ કરો&


By Jagran Gujarati08, Jan 2023 09:00 AMgujaratijagran.com

જો તમને પણ આંબલી ખાવાનું ખુબ પસંદ છે. અને તેના વારંવાર તેના સ્વાદનો ઉપયોગ રસોઈમાં કરો છો. તો ચાલો આ ચાર રીતે આંબલીનો ઉપયોગ કરી શકાય છે.

જો તમે આંબલીને ખુબ પસંદ કરો છો તો તમે તેની ચટણી બનાવી શકો છે. તમે કાચી લીલી આંબલી અથવા પાકેલી આંબલીની ખાટી ચટણી બનાવી શકાય છે.

સાંભાર, રસમ અથવા એવી ઘણી વાનગી જ્યાં આંબલીના પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જો તમે તેના પેસ્ટને ઘર પર જ બનાવવા માગતા હોય તો આંબલીને ગરમ પાણીમાં થોડા સમય માટે પલાળીને રાખો અને &તેનો ઉપયોગ પેસ્ટ બનાવવા કરી શકો છો.

આંબલીને સુકવીને તેના પાવડર પણ બનાવી શકાય છે. તમે તેના પાઉડર બજારમાંથી સરળતાથી ખરીદી શકો છો. આ સાથે તમે તેને ઘરે જ સુકવીને પાવડર બનાવી શકો છો.

આંબલીની પ્યુરી અને પેસ્ટનો તફાવત છે કે પેસ્ટનો સ્વાદ વધારે તીવ્ર હોય છે. આંબલીની પ્યુરીનો ઉપયોગ શાકભાજી અને કઠોળમાં કરી શકો છો. પેસ્ટને નાખતી વખતે તને થોડી માત્રામાં ઉમેરવી જોઈએ અને પ્યુરીને તેના સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય છે.

તમે આંબલીનો સોસ બનાવીને સેન્ડવિચ અથવા પિઝામાં ઉપયોગ કરી શકો છો. આંબલીનો સોસ બનાવવા માટે તમારે કાચા કેળા, લાલ મરચા, મીઠું નાખીને તેને રાંઘીને ઉપયોગ કરવો પડશે.

બાળકોથી લઈને વડીલો સુધી લગભગ બધા લોકો તેની કેન્ડી ખાવાનું પસંદ કરે છે. તમે તેની આંબલીની કેન્ડી બનાવીને પોતાન બોળકોને ખવડાવી શકો છો. તેને બનાવાવા માટે તમારે વધારે સામગ્રીની જરુર પડશે નહીં. &બધી સામગ્રીને તમે બજારમાં અથવા તમારા રસોડામાં સરળતાથી મળી રહશે.

આંબલીની પેસ્ટના જાર અને કંન્ટેનરને ઠંડી અને સુકી જગ્યામાં સંગ્રહ કરવું જોઈએ. સાથે જ તમે તેના જારને લાબી સેલ્ફ લાઈફ માટે રેફ્રિજેટરમાં સંગ્રહ કરી શકો છો.&

આ રીતે આંબલીનો ઉપયોગ કરી શકો છો.

આવી જ અન્ય સ્ટોરી જોવા માટે

હોટ એર બલુન રાઈટ્સ માટેની શ્રેષ્ઠ સ્થાનો