નુસરત જહાં એક બંગાળી અભિનેત્રી હોવાની સાથે-સાથે TMC સાંસદ પણ છે. સુંદરતાના કારણે નુસરતને એક પરફેક્ટ બ્યૂટી પણ કહેવામાં આવે છે
બંગાળી બેબ્સ પોતાની એક્ટિંગ કરતાં વધુ રિયલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે
એક્ટ્રેસનું એથનિક કલેક્શન ખૂબ જ શાનદાર છે. સાડી લુક્સમાં પણ નુસરત બલાની ખૂબસુરત લાગી રહી છે
અમે તમને એક્ટ્રેસનું સાડી કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છીએ. જેને આપ કોઈ પણ ફંક્શનમાં કેરી કરી શકો છો
ડીવાનો આ વેલવેટ સાડી લુક્સ બેહદ શાનદાર છે. જેને તમે આપ કોઈ પણ વેડિંગ ફંક્શનમાં ટ્રાય કરી શકો છો
નુસરત આ બ્લેક કલરની સિલ્ક સાડીમાં જલવો વિખેરી રહી છે
એક્ટ્રેસનો આ બ્લૂ સાડી સાથે ગોલ્ડન બિગ ઈયર રિંગમાં બંગાલી લુક તમે પણ ફૉલો કરી શકો છો
આ પિન્ક સાડીમાં ડીવાની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે