સોનમ બાજવા ઇન્ડિયન એક્ટ્રેસ છે, જેને પંજાબી, હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે
વેસ્ટર્ન લુક હોય કે પછી ઇન્ડિયન લુક એક્ટ્રેસ દરેક આઉટફિટમાં સુંદર લાગે છે
સોનમ પાસે શાનદાર સૂટ કલેક્શન છે
આ ગ્રીન કલરના વેલવેટ સૂટમાં અભિનેત્રી ઘણી સુંદર લાગી રહી છે
વ્હાઇટ કલરનો આ શરારા સૂટ પણ સોનમ પર ઘણું સુંદર લાગી રહ્યું છે
જો તમે પણ સોનમના દિવાના છો તમે તેનો આ રેડ ચિકનકારી સૂટ લુક ટ્રાય કરી શકો છો