મૃણાલ ઠાકુર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી પાસે શાનદાર લહેંગા કલેક્શન છે
રેડ લહેંગામાં સિલ્વર વર્ક કરવામાં આવ્યું છે. આમાં હેવી લહેંગામાં મૃણાલે માંગ ટીકા અને નથની કેરી કરી છે
જો તમે લગ્ન માટે લહેંગા લુક જોઇ રહ્યા છો તો મૃણાલના આ લહેંગા લુકથી ઇન્સ્પિરેશન લઇ શકો છો
મૃણાલ ઠાકુરનો દરેક લહેંગા લુક શાનદાર હોય છે
ગ્રે કલરના લહેંગામાં જરી વાળું વર્ક કરવામાં આવ્યું છે
આ રેડ કલરના ફ્લાવર વાળા લહેંગામાં મૃણાલ ઠાકુર પરી લાગી રહી છે