Nikki Tamboliનો લહેંગા લૂક છે વેડિંગ પરફેક્ટ


By Kishan Prajapati14, Feb 2023 09:15 PMgujaratijagran.com

ઇન્ટરનેટ સેન્સેશન

બિગબોસ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નિક્કી તંબોલી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને ગ્લેમરસ લૂક શેર કરતી રહે છે.

ઇન્ડિયન લૂક

ડીવાનું દરેક ઇન્ડિયન કલેક્શન ખૂબ જ શાનદાર છે. એવામાં તમે તેના લૂકમાંથી ઇન્સ્પિરેશન લઈ શકો છો.

વેડિંગ પરફેક્ટ

નિક્કીના ડિઝાઈનર લહેંગા કલેક્શન બતાવીએ જે. વેડિંગ માટે પરફેક્ટ છે.

ગોર્જિયસ લહેંગો

એક્ટ્રેસનો આ લહેંગો બ્રાઇડલ તેના સંગીત ફંક્શનમાં કેરી કરી શકે છે.

યલો લહેંગા

આ ઉપરાંત લગ્નમાં થતી હલદી સેરેમનીમાં ડીવાનો આ યલો લહેંગો ટ્રાઇ કરી સકો છો.

સ્ટાઇલિશ લૂક

સંગીત અથવા રિસેપ્શન માટે નિક્કીનો આ લાઇટ કલર સ્ટ્રેપી ચોલી લહેંહો એકદમ બેસ્ટ છે.

શિમરી લહેંગો

એક્ટ્રેસના આ શિમરી લહેંગાવાળા ઓલઓવર લૂકને બ્રાઇડ તેના કોઈપણ ફંક્શનમાં પહેરી શકે છે.

આઈડિયા

એવામાં તમે નિક્કીના આ ડિઝાઈનર લહેંગાથી આઇડિયા લઈ શકો છો.

સમાચારથી સતત અપડેટ રહેવાં જોતા રહો ગુજરાતી જાગરણ.

હિના ખાનની આ હેર સ્ટાઇલ ઇન્ડિયન લુક પર કરો આ ટ્રાય