હિના ખાનની આ હેર સ્ટાઇલ ઇન્ડિયન લુક પર કરો આ ટ્રાય


By Dharmendra Thakur14, Feb 2023 05:09 PMgujaratijagran.com

ટ્રેન્ડી હેરસ્ટાઇલ

હિના ખાન આઉટફિટની સાથે પોતાની ટ્રેન્ડી હેરસ્ટાઇલ પણ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે

કર્લ બન

ડીવાએ આ કર્લ બનની સાથે સાઇડ ફ્લાવર વ્હાઇટ સાડી કેરી કરી છે

લાઇટ કર્લ વિદ હેડ પીસ

એક્ટ્રેસનો આ લાઇટ કર્લ વિદ હેડ પીસ લુક પણ શાનદાર છે

ટાઇટ ટેલ

ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટની સાથે હિનાની આ ટાઇટ ટેલ ઘણો ગોર્જિયસ લુક આપશે

કર્લ પોની

સૂટ અને લહેંગાની સાથે એક્ટ્રેસનો આ કર્લ પોની ઘણો ખૂબસૂરત લુક આપશે

યેલો બન વિદ ગજરા

સ્લિક કે બનારસી સાડીની સાથે ડીવાનો આ યેલો બન વિદ ગજરા લુક ઘણો સ્ટાઇલિશ દેખાશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પાર્ટી માટે બેસ્ટ છે એક્ટ્રેસેસની આ હાઇ સ્લિટ ગાઉન